ભુજના મમુઆરા નજીક આવેલ હસ્તિક હોટેલની સામે ધોળા દિવસે હત્યા


ભુજ તાલુકાના મમુઆરા નજીક આવેલ હસ્તિક હોટેલની સામે ધોળા દિવસે હત્યા. કોઈ અજાણ્યો શખ્સ આવી છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી ફરાર થઈ ગયો. ઘટના ની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ બનાવની વધુ તપાસ હાલમાં ચાલુ છે.