કેરા ખાતે આવેલ LNM લાઇન્સ હોસ્પિટલ ખાતે ફ્રી દ્રષ્ટિ સેવા કેમ્પનું આયોજન કરાયું


આજ રોજ તા,18/9/2025 ના કેરા ખાતે આવેલ LNM લાઇન્સ હોસ્પિટલ ખાતે ફ્રી દ્રષ્ટિ સેવા કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ટોટલ 118 દર્દી ની આંખ તપાસણી કરાઈ હતી જેમાં 19 દર્દીઓને મોતિયો તેમજ વેલ જણાતા આ તમામ દર્દીઓને ભુજ ખાતે આવેલ લાઈન્સ હોસ્પિટલમાં રવિવારે ફ્રી ઓપરેશન કરાશે તેમજ સાથે દવા કીટ અને કાળા ચશ્મા પણ ફ્રી આપશે તેવું હોસ્પિટલના મેમ્બર દ્વારા જણાવ્યું હતું