22 સપ્ટેમ્બરથી નવરાત્રિના પ્રારંભ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે દેશને સંબોધિત કરશે

copy image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે દેશને સંબોધિત કરશે….
સૂત્રોનું કહેવું છે પીએમ મોદી GST સુધારા પર જાણકારી આપી શકે તેવી સંભાવના છે….
22 સપ્ટેમ્બરથી નવરાત્રિના પ્રારંભ સાથે પીએમ મોદી ચર્ચા કરી શકે છે….
આની કોઈ પૃષ્ઠ કે ઓફિસિયલ માહિતી હજુ સુધી બાર પાડવામાં આવી નથી….