વર્ષોથી થતી કેરા સનાતન મિત્ર મંડળ દ્વારા ડેરી ખાતે ભવ્ય નવરાત્રીના આયોજનમાં નવરાત્રી મિત્ર મંડળના આયોજકો દ્વારા પોલીસ સ્ટાફનું સન્માન કરાયું

વર્ષોથી થતી કેરા સનાતન મિત્ર મંડળ આયોજિત (હનુમાનજી) ડેરી ખાતે ભવ્ય નવરાત્રી નું આયોજન કરાય છે જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમે છે જેમાં દાતાશ્રીઓ પણ પૂરતો સંયોગ આપેછે જેમાં 29/9 ના રાત્રે પોતાની ફરજ બજાવતા અને નવરાત્રીઓ માં કોઈ ખલેલ ન પડે તેના માટે તૈયાર રહેતા માનકુવા પોલીસ સ્ટેશન ના PSI પી.પી. ગોહિલ સાહેબ કેરા પોલીસ સ્ટેશન ના જમાદાર વિજયભાઈ ગાંગર,અશોકભાઈ ડાભી,કિરણભાઈ પુરોહિત,રમેશજી ઠાકોર,વિનોદજી ઠાકોર,શંભુભાઈ આહિર,બાબુલાલભાઈ,તેમજ જેન્તીભાઇ વગેરેનાઓ નવરાત્રી ખાતે ઉપસ્થિત રયા જેથી નવરાત્રી મિત્ર મંડળના આયોજકો દ્વારા પોલીસ સ્ટાફ નું સન્માન કરાયું હતું
રવિલાલ હિરાણી કેરા