દુધઈ પોલીસ સ્ટેશન દ્વારા દશેરાના પર્વની ઉજવણી કરાઈ

આજરોજ દુધઈ પોલીસ સ્ટેશન દ્વારા દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવેલ અને દુધઈ પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવેલ અને તે દરમિયાન દુધઈ પો.સ્ટે. ના પીઆઇ શ્રી આર આર વસાવા તેમજ એ.એસ.આઈ.જયેશભાઇ તથા દૂધઈ પોલીસ સ્ટેશન હાજર રહેલ અને શસ્ત્રોનું પૂજન તથા પૂજા વિધિ કરવામાં આવેલ આવેલ છે જેમાં દુધઈ પોલીસ સ્ટેશનના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા્. અને ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઈનોરીટીસ મહા સંઘ સંગઠનના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદભાઈ ઉર્ફે હમીરભાઈ શામળિયા તમામ દેશવાસીઓને દશેરાની હાર્દિક શુભકામના પાઠવે છે