પ્રોહીબીશનની ગે.કા પ્રવૃતિ કરતા પ્રોહી. બુટલેગરની પાસા તળે અટકાયત ક૨તી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. દ્વારા પ્રોહી.બુટલેગર હીતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા જોરૂભા વાઘેલા રહે. મ.નં.૩૪ ભોલેનાથ સોસાયટી દબડા વિસ્તાર તા.રાપર વાળો બહારના રાજ્યમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો નાના-મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી સંગ્રહ કરી હેરફેર કરવા સબંધે તેના વિરુધ્ધ ગાગોદર તથા અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુનાઓ દાખલ થયેલ હોય જેથી એલ.સી.બી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરતા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સદરહુ પાસા દરખાસ્ત કલેકટરથી કચ્છ-ભુજ નાઓ તરફ મોકલી આપવામાં આવેલ. જે અન્વયે મ્હે.ડલેકટરથી આનંદ પટેલ સાહેબ કચ્છ ભુજ દ્વારા પાસા દરખાસ્ત મંજુર રાખી આરોપીની અટકાયત કરવા પાસા વોરંટ ઈશ્યુ કરતા એલ.સી.બી.ની ટીમ દ્વારા ઉપરોકત આરોપીને પાસા તળે અટકાયતમાં લઇ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામા આવેલ છે. કલેકટરથી કચ્છ ભુજ દ્વારા અત્યાર સુધી કુલે-૧૫ અસામાજીક તત્વો વિરુધ્ધ પાસા હુકમો જારી કરવામાં આવેલ છે.
અટકાયતીનું નામ
(૧) હીતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા જોરૂભા વાઘેલા રહે.ભોલેનાથ સોસા. દબડા વિસ્તાર તા.રાપર
ઉપરોકત આરોપી વિરુધ્ધ નીચે મુજબના ગુના દાખલ થયેલ છે.
(૧) દુધઈ પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૨૧/૨૧ ઈપીકો ક.૫૦૬,૩૮૪,૪૪૮,૩૭૯(એ),૧૨૦(બી)
(૨) દુધઈ પો.સ્ટે.ગુ.૨.નં-૦૦૧૬/૨૧ પ્રોહી ૬. ૬૫એ,ઇ,૧૧૬બી,૮૧
(3) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૯૮/૨૧ ઈપીકો ક.૧૪૩,૧૪૭,૧૪૮,૪૨૭,૪૫૨,૨૯૪(ખ) તથા એટ્રોસીટી એક્ટ ક.૩(૧)(૮),૩(૧)(એસ) તથા જીપીએક્ટ-૧૩૫
(૪) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૭૯/૨૧ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧
(૫) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૮૦/૨૧ પ્રોહી.ઽ.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧
(૬) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૫૩૫૧/૧૭ પ્રોહી. ૬.૬૫એ,ઇ,૮૧
(૭) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૫૨૨૩/૧૭ પ્રોહી.ક.૬૬ (૧)(બી)
(૮) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૦૨૨/૨૧ પ્રોહી.ડ. ૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧
(૯) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૯૫/૨૫ પ્રોહી.ડ. ૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧
(૧૦) ગાગોદર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૮૪/૨૫ પ્રોહી.૬. ૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.