‘સુરલભીટ મંદીર પાછળ એક વાડામાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ’

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ,પશ્ચિમ કચ્છ-ભુજ, તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહેબ નાઓએ પ્રોહીબીશન અને જુગારના સફળ કેસો શોધી કાઢવા સારૂ સુચના

જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એસ.એમ.રાણા નાઓના માર્ગદર્શન હેઠળ, ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે.ના પો.કોન્સ. નાનુભાઇ જીવાભાઇ કરમટા નાઓને ખાનગી રાહે સચોટ ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ કે સુરલભીટ મંદીર પાછળ આવેલ બાવળોની ઝાડી વચ્ચે એક ખુલ્લા વાડાના છાપરા નીચે અમુક ઇસમો ગંજી પાના વડે તીન પત્તીનો રૂપીયાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. જે અન્વયે પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબના આરોપીઓ જુગાર મુદ્દામાલ સાથે મળી આવેલ જેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓ :

ARAT POLICE

(૧) લતીફ જુસબ કુંભાર ઉ.વ.૪૪ રહે.હેપ્પીનગર જુના રેલ્વે સ્ટેશન પાસે ભુજ

(ર) ઉમર ઇસ્માઇલ સોઢા ઉ.વ.૩૩ રહે. માંજોઠી મસ્જિદ પાસે, જનતાનગરી, કેમ્પ એરીયા ભુજ

(૩) મોસીન આદમ સાડ ઉ.વ.૩૦ રહે. આઝાદનગર સુરલભીટ રોડ ભુજ

(૪) કાસમ હાજી કુંભાર ઉ.વ.૪૦ રહે.સુરલભીટ મંદીરના ગેટ પાસે ભુજ

(૫) સલીમભાઇ જુસબ કુંભાર ઉ.વ.૪૨ રહે.વૃદાવન પાર્ક સોસાયટી જુના રેલ્વે સ્ટેશન રોડભુજ

(૬) મોહમ્મદશરીફ સીધીક મુતવા ઉ.વ.૪૪ રહે. ચાંદચોક સુરલભીટ રોડ ભુજ

(૭) રીયાઝ સીદીક કુંભાર ઉ.વ.૩૬ રહે.વૃદાવન પાર્ક સોસાયટી જુના રેલ્વે સ્ટેશન રોડ

:: કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ ::

(૧) રોકડ રૂ. ૬૦,૨૦૦/-

(૨) મોબાઇલ ફોન નંગ-૦૭ કી.રૂ.૬૫,૦૦0/-

(૩) ટુ વ્હિલર વાહન નંગ-૦૬ કી.રૂ.૧,૫૦,000/-

(૨) અન્ય જુગાર સાહિત્ય કી.રૂ.૦૦/-

:: દાખલ કરેલ ગુનાની વિગત ::

ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૩૨૫૧૩૩૯/૨૦૨૫ જુગારધારા કલમ ૧૨ મુજબ

:: આરોપીઓનો પુર્વ ઇતિહાસ ::

આરોપી-ઉમર ઇસ્માઇલ સોઢા રહે.માંજોઠી મસ્જિદ પાસે કેમ્પ એરીયા ભુજ વાળા વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવી.પો.સ્ટે. ખાતે

પી.કો. કલમ-ર

બી પાર્ટ ગુ.ર.નં.૫૩/૨૦૧૬ ઇ.પી.કો. કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ તથા

બી પાર્ટ ગુ.ર.નં.૮૦૫/૨૦૨૫ જુગારધારા અધિનિયમ કલમ-૧૨ મુજબ તથા

બી પાર્ટ ગુ.ર.નં.૮૦૫/૨૦૨૫ જુગારધારા અધિનિયમ કલમ-૧૨ મુજબ તથા માનકુવા પોલીસ સ્ટેશન ખાતે

બી પાર્ટ ગુ.ર.નં.૮૦૫/૨૦૨૫ જુગારધારા અધિનિયમ કલમ-૧૨ મુજબ તથા

ભુજ શહેર એ ડીવી.પો.સ્ટે. ખાતે

શાંર 211

બી પાર્ટ ગુ.ર.નં.૫૯૩/૨૦૨૫ જુગારધારા અધિનિયમ કલમ-૧૨ મુજબના ગુના નોંધાયેલ.

આરોપી-મોસીન આદમ સાડ રહે.આઝાદનગર સુરલભીટ રોડ ભુજ વાળા વિરૂધ્ધ

ભુજ શહેર એ ડીવી.પો.સ્ટે. ખાતે

બી પાર્ટ ગુ.ર.નં.૩૬૧/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૪૨૭,૪૪૮,૫૦૭,૧૧૪ મુજબ તથા

ભુજ શહેર બી ડીવી.પો.સ્ટે. ખાતે

બી પાર્ટ ગુ.ર.નં.૯૦૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૨૨૩ મુજબના ગુનાઓ નોંધાયેલ છે.

:: કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી ::

પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એમ.રાણા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના માણસોએ ઉપર મુજબની સફળ કામગીરી કરેલ