પૂર્વ કચ્છ પોલીસે જથ્થાબંધ રૂપિયા 1.76 કરોડ નો વિદેશી દારૂ નો નાશ કર્યો

પૂર્વ કચ્છ પોલીસે જથ્થાબંધ રૂપિયા 1.76 કરોડ નો વિદેશી દારૂ નો નાશ કર્યો// પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષક સાગર બારમાર નાં માર્ગદર્શન હેઠળ જુદા જુદા 35 ગુનામાં જપ્ત કરેલ દારૂ નો જથ્થો નાશ કર્યો જે એ/બી ડિવિઝન ગાંધીધામમાં પ્રોહિબિશન નાં જુદાં જુદાં ગુનામાં પકડાયેલ છે