રાજ્યમાં ઓક્ટોબર માસના વરસાદે છેલ્લા એક દાયકાનો રેકોર્ડ તોડ્યો : ઓક્ટોબર માસમાં સરેરાશ 3.30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો
copy image

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદનો દોર ચાલુ ….
રાજ્યમાં ઓક્ટોબર માસના વરસાદે છેલ્લા એક દાયકાનો રેકોર્ડ તોડ્યો…
ગુજરાતમાં ઓક્ટોબર માસમાં સરેરાશ 3.30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો…
ગત દિવસે રાજ્યના કુલ 188 તાલુકાઓમાં વરસ્યો કમોસમી વરસાદ…
આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનો કુલ 125 ટકા જેટલો વરસાદ નોંધાયો…