અંજારમાં વરસામેડીસીમ વિસ્તાર માંથી વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ અસામાજીક પ્રવ્રુતી કરતા ઈસમો પર વોચ રાખવા તેમજ જીલ્લામાં પ્રોહિબીશનનુ વેચાણ તેમજ હેરફેર કરતા ઈસમો વિરુધ્ધ કેશો કરવા તેમજ દારૂને નેસ્તનાબુદ કરવા આપેલ સુચન અન્વયે શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓએ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવુતિ કરતા ઇસમો પર પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત આધારે કાનજીઉફે કાનો વેલાભાઈ બધીયા રહે.મ.નં.૪૩/એ બગેશ્રીનગર-૦૧ (ઓમનગર) વરસામેડી સીમ તા.અંજાર વાળો પોતાના કબ્જા મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે તેવી સચોટ બાતમી હકિકત આધારે રેઈડ કરી પ્રોહી મુદામાલ પકડી પાડી ડાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગુનાની વિગત :-

અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૧૩૭૮/૨૫ પ્રોહી કલમ-૬૫(એ) (ઈ) ૧૧૬(બી) મુજબ

પકડવાનો બાડી આરોપી :-

(૧) કાનજી ઉર્ફે ડાના વેલા બધીયા રહે.મ.નં.૪૩/એ બાગેશ્રીનગર-૦૧ (ઓમનગર) વરસામેડી સીમ તા.અંજાર

કબ્જે કરેલ મુદ્દામાલ :- (એમ ડ્ડો કિ.રૂ.૧, ૬૦, ૮૪૦/-)

આ ઉપરોકત કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.