અબડાસાના સણોસરા પાસે એસટી બસને નડ્યો અકસ્માત

એસટી બસ પલ્ટી મારી જતા સર્જાયો અકસ્માત

અકસ્માતમાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા

ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા