જૂની અદાવતના પગલે બિહારના યુવાનની હત્યા નિપજાવનાર આરોપી ઈશમ જેલના હવાલે

police

copy image

copy image

મુંદ્રાના ધ્રબ ગામના સીમ વિસ્તારમાં જૂની અદાવતના પગલે બિહારના યુવાનની હત્યા નિપજાવનાર આરોપી ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચકચારી કેસમાં હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે અગાઉ અકસ્માત થયો હોવાનું મનદુ:ખ રાખી હત્યાને અંજામ આપનાર આરોપી ઈશમને ઝડપી પાડ્યો છે. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.