ક્રાઈમ ડિટેકશન માટેની શોધ કેટેગરીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી નેત્રમ ગાંધીધામને પ્રથમ નંબરનું ઇનામ મળેલ

image-41

ક્રાઈમ ડિટેકશન માટેની શોધ કેટેગરીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી નેત્રમ ગાંધીધામને પ્રથમ (ફર્સ્ટ) નંબરનું ઇનામ મળેલ છે.. જે ઇનામ મહેરબાન ડીજીપી સાહેબશ્રીના હસ્તે તારીખ 08/11/2025 ના રોજ પોલીસ ભવન, ગાંધીનગર ખાતે મળેલ છે.. નેત્રમ ગાંધીધામ ખાતેથી અલગ અલગ પ્રકારના ગંભીર ગુનાઓની CCTV મારફતે ક્રાઈમ ડિટેકશનની ખૂબ જ સુંદર કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવેલ છે..