ડીપી એ દ્વારા ગાંધીધામ મનપાને નીચે જણાવેલ અનુસાર જમીનની ફાળવણી કરવામાં આવી

ડીપી એ દ્વારા ગાંધીધામ મનપાને નીચે જણાવેલ હેતુ માટે જમીનની ફાળવણી કરવામાં આવેલ છે જે બદલ ગાંધીધામ મહાનગરપાલિકા ડીપીએ ના ચેરમેન શ્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે
૧. સેંટ્રલ ઓફિસ કોમ્પ્લેક્સ માટે તાલુકા પંચાયતની સામે
૨. ઈસ્ટ ઝોનલ ઓફિસ માટે મામલતદાર ઓફિસની પાસે
૩. ⁠વેસ્ટ ઝોન માટે મુંદ્રા સર્કલ પાસે આદિપુર બસ સ્ટેન્ડની સામે
૪. ⁠પીએમ ઈ બસ સ્ટેશન ના ટર્મિનલ માટે એસટી બસ સ્ટેશન ની પાસે