ફતેહગઢમાં 17 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

susaid

copy image

copy image

રાપર  ખાતે આવેલ ફતેહગઢમાં 17 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 7ના સવારના અરસામાં હતભાગી એવા ગંગાબેન સગરામભાઈ કણોલ ભોજનારી ડેમની બાજુમાં આવેલાં  ખેતરમાં હાજર હતી તે સમયે યુવતીએ મીઠી ઝાડની ડાળીમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.