આદિપુર પો.સ્ટે.વિસ્તારમાંથી વરલી મટકા(જુગાર)નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વે – કચ્છ ગાંધીધામ

પકડાયેલ આરોપીઓનાં નામ:
૧. ઘનશ્યામ વશરામ પરમાર ઉ.વ.૩0 રહે,૧/બી જી.આઈ.ડી.સી.આદીપુર
ર. સુરેશ ડરીલાલ વીરાણી ઉ.વ.૪૮ રહે, મ.નં.૫ નુરીનગર લીલાશા ડુટીયા અંજાર
- વાલજી ઉર્ફે વાલો માણસીભાઈ ગઢવી રહે,ડેશરનગર આદીપુર
४. વીજય ભગવાનજીભાઈ આહીર રહે,ચારવાડી આદીપુર
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત:
(1) નોટબુક નંગ-૧૦ કિ. રૂ.00/-
(2) બે વાદળી डि.३.००/०० કલરની બોલપેન
(3) રોકડા રૂપીયા-૪ર,300/-
કુલ કિ.રૂ. ૪ર,૩૦૦/-