પૂર્વ કચ્છ જીલ્લામાં સંગઠીત ગુનાઓ આચરાતા (ગુજસીટોક ) ના આરોપીઓને બોલાવી ઈન્ટ્રોગેશન ક૨તી પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-૬ચ્છ, ગાંધીધામનાઓ તરફથી જીલ્લામાં સંગઠીત ગુનાઓ આચરતા આરોપીઓ ઉપર સખત કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હોય જે અંતર્ગત અત્રેના પૂર્વ-કચ્છ ગાંધીધામ જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનો વિસ્તારમાં એક બીજા સાથે મળી સંગઠીત ગુના આચરતી ટોળકીઓ Organised Craime Syndicate ના સાગરીતો લોકોમાં ભયનુ વાતાવરણ ઉભું કરી ગુના આચરતા ઈસમો ઉપર એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે માં -૦૧, બી’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે માં-૦૨, તથા અંજાર પો.સ્ટે માં-૦૨ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ કાઈમ ( G.C.T.O.C) અંતર્ગત કુલે-૧૭ આરોપીઓ વિરૂધ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવેલ અને તમામની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ હતા જે લાંબો સમય જેલમાં રહી શરતી જામીન ઉપર બહાર આવતા આ તામામ આરોપીઓ ને બોલાવી પોલીસ અધિકારીઓ દ્વારા ઇન્ટ્રોગેશન કરવામાં આવેલ અને અને ફરીથી એકબીજાની સાથે મળી સંગઠીત ગુનાઓ નહી કરવા અને નામ.કોર્ટની શસ્તો નુ પાલન કરવા અન્યથા ડાયદેસરનની કાર્યવાહી કરવામાં આવશે તે રીતેની સુચનાઓ કરવામાં આવેલ હતી ઉપરોક્ત આરોપીઓ પૈકી ૫-આરોપીઓ જેલમાં તથા ૨-આરોપી તડીપાર હોય તે સિવાયના નીચે જણાવ્યા મુજબના આરોપીઓને બોલાવી ઇન્ટ્રોગેશન ની ડાર્યવાહી કરવામાં આવેલ