ગાંધીધામમાંથી ત્રણ ટન વેસ્ટેજ ખાંડનો જથ્થો મળી આવતા કાર્યવાહી શરૂ
copy image

ગાંધીધામમાંથી ત્રણ ટન વેસ્ટેજ ખાંડનો જથ્થો મળી આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના કાર્ગો આઝાદનગર ઝૂંપડાં વિસ્તારમાં આવેલા એક વાડામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ગાંધીધામના કાર્ગો આઝાદનગર ઝૂંપડાં વિસ્તારમાં આવેલા એક વાડામાંથી કુલ રૂા. 75,000ની ત્રણ ટન વેસ્ટેજ ખાંડનો જથ્થો મળી આવતા સંગ્રહ કરનારની અટક કરી આ મામલે પૂછતાછ પોલીસે હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.