ગુજરાતમાં રોડના કામોની ગુણવત્તા પર CM ભૂપેન્દ્ર પટેલનો ભાર

copy image

copy image

ગુજરાતમાં રોડના કામોની ગુણવત્તા પર CM ભૂપેન્દ્ર પટેલનો ભાર

૧૩થી વધુ કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ સબ જગહ સી નિકાલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ ચલાવવામાં નહીં આવે.