દેવસર ગામમાંથી મમતાને શર્મસાર કરતી ઘટના સામે આવી : એક માતાએ જ પોતાના બે માસૂમ બાળકોની નિર્દયતાથી કરી હત્યા
copy image

નવસારીના બીલીમોરા નજીક દેવસર ગામમાંથી સામે આવ્યો ગોઝારો બનાવ…
એક માતાએ જ પોતાના બે માસૂમ બાળકોની નિર્દયતાથી કરી હત્યા…
મમતાને શર્મસાર કરતી આ ઘટના મધરાતે દેવસર ગામમાં આવેલા મહારાજા એપાર્ટમેન્ટમાં બની હતી….
મધરાતે આરોપી માતાને થિત રીતે ‘તારા બાળકોને મારી નાખ’ તેવો આદેશ મળતા મહિલાએ તરત જ તેની બાજુમાં સૂઈ રહેલા પોતાના બે બાળકોનું ગળું દબાવી દીધું….
ઉપરાંત આ મહિલાએ ત્યારબાદ ઘરમાં હાજર તેના સસરાને પણ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો….