નલિયામાં ઠંડીએ જોર પકડ્યું
copy image

નલિયામાં તાપમાન 12.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે…
રાજ્યના સૌથી ઠંડા સ્થળોમાં મોખરે રહેતા નલિયામાં આજે લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું…
ભુજમાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી અને કંડલામાં 17.5 ડિગ્રી નોંધાયું …