ગુજરાત રાજયમાં શિયાળાએ વેગ પકડ્યો
copy image

ગુજરાત રાજયમાં શિયાળાએ ધીમી ગતિએ વેગ પકડ્યો છે. સમગ્ર રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવ થઈ રહ્યો છે. પ્રાપ્ત થતાં અહેવાલ મુજબ ગત રાતના સમયે ગુજરાત રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે હતું. ત્યારે સૂત્રોનું કહેવું છે, સમગ્ર ગુજરાત રાજ્યમાં નલિયા અને દાહોદમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી.