આજે સતત ત્રીજા દિવસે નલિયા બન્યું છે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ
copy image

આજે સતત ત્રીજા દિવસે નલિયા બન્યું છે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ…
આજે કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું…
લોકોને તીવ્ર ઠંડીનો અનુભવ થઈએ રહ્યો છે…
ભારે ઠંડીના પગલે લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી…