નેપાળના પૂર્વ વડાપ્રધાન ઓલીની કરાઈ ધરપકડ

copy image

copy image

સૂત્રોમાંથી મહત્વની વિગતો સામે આવી રહી છે, બાલેન શાહ વડાપ્રધાન બન્યા બાદ તરત બીજા દિવસે જ પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની પોલીસે શનિવારે સવારે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. વધુમાં માહિતી મળી રહી છે, કામગીરી વીતેલાં વર્ષે થયેલાં જેન-જી આંદોલન મામલે કરવામાં આવેલ છે. ઓલીને ભક્તપુરના ગુંડ્ડુ સ્થિત તેમના ઘરમાંથી અને રમેશ વહેલી પરોઢે સૂર્યવિનાયકથી પકડાયો હતો. ગૃહ મંત્રાલયની ફરિયાદ બાદ હાથ ધરવામાં આવેલ તાપાસના આધાર પર આ ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, આ મામલામાં 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.