પોશીના પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન હિરો હોન્ડા પેશન પ્રો બાઇક જીજે 1 સીઆર 9671 ના ચાલકને ઉભો રાખી બાઈકના ડોક્યુમેન્ટ માગતા તેને પાસે ન મળતા મોબાઈલ પોકેટ કોપ એપ્લીકેશન દ્રારા બાઇક નંબર સર્ચ કરતાં નંબર ખોટો જણાયા હતા. બધુ તલાશી કરતાં બાઇક મહેસાણાથી ચોરાયેલ હોવાનું ગુનો મહેસાણા ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયાની માહિતી મળતા બાઇક ચાલક મેવાભાઇ રૂપાભાઈ ગમારની ધરપકડ કરી મહેસાણા પોલીસને સોંપ્યો હતો.