વડોદરામાં ‘તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ’માં ભીષણ આગ
copy image

વડોદરામાં મધુનગર નજીક મોડી રાત્રે આગનો બનાવ…
‘તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ’માં ભીષણ આગ ફાટી નીકળતા ધોડદામ મચી…
થોડી આખું રેસ્ટોરન્ટ બળીને થઈ ભષ્મ…
તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી…
સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં….