ભારાપર ગામમાં 33 વર્ષીય પરિણીતા ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

sus

copy image

copy image

ભુજ ખાતે આવેલ ભારાપર ગામમાં રહેનાર 33 વર્ષીય પરિણીતા ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભારાપરમાં રહેનાર બિલ્કીશ વસીમ સૈયદ નામની પરિણીતા ગત સાંજના અરસામાં પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.