ડિઝલનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભજ

પોલીસ મહાનિરીક્ષકથી ચિરાગ કોરડીયા માહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ મુંડા માહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સરહદી જીલ્લામાં સરહદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ.

જે અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇનપેકટરશ્રી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી જે.બી. જાદવનાઓએ લોકલ કાઈમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી. જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાહોડ તથા પોલીમ હેડ ફોનટેબલ ધર્મેન્દ્રભાઇ સવલ તથા રઘુવીરસિંહ જાડેજાનાઓ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવવ્ય માટે સરહદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન આનગી શહે બાતમી હકીકત મળેલ કે, બોર્ડરની અંદર આવેલ એનટી.પી શ્રી. કંપનીના લેબર કોલોની અંદર એક ટેન્કર રજી નંબર- GJ 08 AU 0365 વાગ્યે ઉભેલ છે અને તે ટેન્કર માંથી જવનશીલ પ્રવાહી સંગ્રહ કરેલ છે. જે સંગ્રહ કરેલ પ્રવાહીનો નોઝલ તેમજ ઇલેક્ટ્રીક પંપની મદદથી ત્યાંથી પસાર થતા વાહનોમાં જવનશીલ પ્રવાહી ગેરકાયદેમર રીતે વગર પાસ પરવાને ભરી વેચાણ કરે છે. જે ફકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા (૧) ગુગરસમ ધનાશમ જાઠ ઉ.વ. ૨૬ રહે. ગામ લીલમસર, લીયાગપુર, તા. ચોહટન જિબારમેર રાજ્ય રાજસ્થાન વાળી તથા (ર) રાજેશકુમાર ઇશ્વરલાલ મોદી ઉ૦૫૧ પટે પ્રા.નોકરી રહે. હાલ. એન.ટી.પી.સી. લેબર કોલોની અંદર મુળ ગામ ડિસા તા.ડીમા જિ.બનાસકાંઠ વાળા મળી આવેલ જે હાજર મળી આવેલ ઇસમોને આ બાબતે પુછ-પરછ કરતા જણાવેલ કે,આ ટેન્કરમાં ડિઝલ દલીલાશ જવ્વલનશીલ પ્રવાહી) ભરેલ છે. જે ડિઝલ (લીલાશ જવ્વલનશીલ પ્રવાહી) સંગ્રહ કરી વેચાણ કરવા બાખને કોઈ આધાર-પરવાનો કે, પામ-પરમીટ હોય તો રજુ કરવા જણાવત્વ તેની પાસે આવી કોડ પાસ-પરમીટ કે પરવાનો નહી હોવાનું જણાવેલ તેમજ આ ટેન્કરમાં ભરેલ ડિઝલ ભાસ્કર અશોક ભરતીયા (મોદી) રહે. પાલનપુર વાળાનો હોવાની હકીકત જણાવેલ જેથી આ કામના આરોપીઓએ ગેરકાયદેસર આર્થીક લાભ મેળવણ માટે સરસરથી મારા નીયમન થતા પેટ્રોલીયમ પ્રોડક્ટની કોઈપણ પ્રકારના શંવર સેફ્ટીના માપનો રાખ્યા વગર એદરકારી ભર્યું આચરણ કરી કોઇપણ પ્રકારની મંજુરી વગર ગે.કા. સંગ્રહ કરી રાખી વાહનોમાં થયણ તરીકે પુરી એક-બીજાને મદદગારી કરેલ હોય જેથી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે ગુરાત. ૪૮૭/૨૦૨૫ આવવક ચીજ-વસ્તુ પારાની કલમ 2 અને મોટર સ્પીરીટ અને હાઇસ્પીડ ડિઝલ ફીલ ઓકદ – ૨૦૦૫ તથા બી.એન.એસ કલમ ૮૭, ૩(૫) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

5 મળી ખાવેલ પદામાલ નાલો મામાલ કિ.રૂ 25.03.30

  • લીલાશ જેવું જવલનશીલ પ્રવાહી આશરે લીટર ૧૮,૦૦૦, B $ 15.12.300/-

DE ALU 0365 6.4 10.00.000/-

ટેન્કરની પાછળના ભાગે જોઇન્ટ રહેલ છોલેક્ટ્રીક કયુલ મીટર નોઝલ સાથે કિં 10,000/-

મોબાઇલ ફોન નંગ -૭૨, Ly. 10,000/-

♦ પ્રકડાયેલ આરોપીઓ

ગુઝારશમ ધનારામ જાટ ઉં.વ. ૨૪ રહે. આમ લીમર, સીજગપુરા તા. યોટન જિ.બારપેર, રાજસ્થાન રાજેશકુમાર ઈશ્વરલાલ મોદી ઉ.વલય થટે પ્રર નોકરી રહે. સાલ, એનટી.પી.સી. દોખર કોલોની અંદર મુળ ગામ ઉંમર તાડીલા જિ.બનામશહા

હાજર નહી મળી આવેલ આપી

  • ભાસ્કર અશોક ભરતીયા દમોદી) રહે. પાલનપુર