ઢોરી ગામે યુવતી ની ઘાતકી હત્યા

કુંભાર સમાજની યુવતી ની હત્યા પાછળ કોણ? હાલ.યુવતી ની મૃતદેહ ને ભુજ જનરલ હોસ્પિટલ માં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યું છે : વિધિવત પોલીસ ફરિયાદ બાદ આરોપીઓ અંગે ખુલાસો