બગસરાના 3 વર્ષથી ફરાર બે ઈસમ પકડાયા

બગસરા : એબસ્કોન્ડર સ્કવોડના ઇન્ચાર્જ પીએસઆઈ યુ.એફ. રાઓલના માર્ગદર્શન પ્રમાણે એએસઆઈ પ્રભાતભાઈ જયતીભાઈ ગરૈયા તથા પો.કોન્સ..પ્રવિણસિંહ ભિખાજી ચૌહાણ તથા પો.કોન્સ.ધનશ્યાસિંહ જાડેજા તથા પો.કોન્સ.પ્રવીણભાઈ ડાબસરા તથા પો.કોન્સ.ચિરાગભાઈ ભટ્ટ વી.ડ્રાઈવમાં હતા. બગસરા પોલીસ સ્ટેશનના આઈ ગુ.રા.ન. 16/17 આઇપીસી  કલમના નાસતા ફરતા ઈસમો અતુલ કેશુભાઈ પાટડિયા તથા કેશુભાઈ ગોવિંદભાઇ પાટડિયાને વોચ ગોઠવી ઝડપી પાડી ધોરણસર તપાસ કરી બગસરા પોલીસ સ્ટેશન ઇસમને સોંપેલ છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *