Skip to content
ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૯ પત્તાપ્રેમીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ. પોલીસ અધિક્ષક શ્રી રાજકોટ રૂરલ બલરામ મીના સાહેબના આદેશથી PI એમ એન રાણા સાહેબ તથા PSI એચ. એ. જાડેજા ના માર્ગદર્શન મુજબ ASI પ્રભાત ભાઈ બાલાસરા, PC ભોજાભાઈ રબારી, PC રહીમ ભાઈ દલ, PC હીતેશ ભાઈ અગ્રાવત વી.નાઓ ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારના બરવાળા ગામના પાદરમાં કુંડળી ગામ જવાના કાચા રસ્તે આવેલ પંચાયતના જિલ્લા કુવાની ઓરડી નજીક શહેરમાં ગંજીપતાના વતી રોલ પોલીસનો હારજીતનો તીનપતીનો જુગાર રમતા ઈસમ વિજયભાઈ જેહાભાઈ નાગડકિયા, ભરતભાઈ નથુભાઈ રોજાસરા, જેન્તીભાઈ દાહાભાઈ નાગડકિયા, વિજયભાઈ દાહાભાઈ ડાભી, જેન્તીભાઇ દેવાભાઈ કુકડીયા, જેન્તીભાઈ દેવશીભાઇ કુકડીયા, મહેશભાઈ ધીરુભાઈ ઝાપડીયા, ભરતભાઈ સોમાભાઈ ડાભી, દિનેશભાઈ ગોરધનભાઈ ખોખર રહે બધા બરવાળા ગામ તાલુકો જસદણ જીલ્લો રાજકોટવાળા પાસેથી રોકડ રૂ.૪૭,૩૦૦ તથા મોબાઈલ ફોન નંગ ૨ કુલ કિંમત રૂ.૧,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ.૪૮,૩૦૦ સાથે મળી આવતા બધા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની તજવીજ કરી ભાડલા પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે.