ઓપરેશન મેગા ડિમોલેશન….

ભાવનગર શહેરના નવાપરા કબ્રસ્તાન વિસ્તારમાં અંતે ઓપરેશન ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બહુચર્ચિત કબ્રસ્તાન વાળી જગ્યાએ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
રિપોર્ટર એજાજ શેખ ભાવનગર