માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બાન્ય પશ્ચિમ કચ્છ-ભજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકથી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને આર્ગદર્શન આપેલ હોય.

જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્ડપેક્ટરશ્રી એચ.બાર જેઠી તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી જે.બી જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાજી ગઢવીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે માંડવી મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૬૩/૨૦૨૫ ગુજરાત નશા બધી અધિનિયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબધી (સુધારા) અધિનિયમ ૨૦૧૬ ની કલમ કપ(બે) (ઈ),૮૧.૮), ૧૧૬(બી), ૯૮(૨) તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૧(૨)(બી),૧૧૧(૬),૧૧૧(૪) મુજબના ગુના કામે આરોપી નિલેશસિંહ ઉI નિલુભા સ/ઓ નવુભા જાડેજા ઉ.વ.૨૫ રહે. ગામ ત્રગડી તા.માંડવી-કચ્છ વાળાની તપાસ કરતા મજકુર ઇસમ માંડવી વિસ્તારમાંથી મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી મજકુર ઇસમને અટક કરી કાયદે સરની કાર્યવાહી હાથ પરેલ છે.

♦ પકડાયેલ ખારોપી

  • નિલેશસિંહ 15 નિલુભા સ/ઓ નવુભા જાડેજા ઉ.વ.૨૫ રહે. ગામ ત્રગડી તા. માંડવી-કચ્છ