જાહેરમાં તીનપતી રમતાં 6 ઇસમો પકડાયા

વાલ્મીકિવાસ શેરી.નં.-૨ ના છેડે કોર્નર પાસે ઇસમો મુકેશ કિશોરભાઈ વાઘેલા, દિપક જેસિંગભાઈ જાડેજા, ભરતભાઈ માવજીભાઈ વાણિયા, સંજય જયંતિભાઈ મકવાણા, સાગર હસમુખભાઈ વાઘેલા, સુરેશભાઈ ગોવિંદભાઈ બારૈયા રહે. તમામ  રાજકોટ વાળાઓ જાહેરમાં ગંજીપતાના પાનાં વડે તીનપતીનો પૈસાની લેતીદેતી કરી હારજીતનો જુગાર રમતાં ગંજીપતાના પાનાં નંગ-૫૨ તથા રોકડ રૂ.૬,૭૦૦ ના મુદામાલ સાથે પકડી પાડ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *