નખત્રાણા તાલુકાનાં જિયાપર ગામે એક શખ્સ કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયો
તા. 12-6-2019
ગત 12 તારીખનાં નખત્રાણા તાલુકાનાં જિયાપર ગામે આશોકભાઈ કારશીભાઈ લિંમ્બાળીએ જાહેરમાં બકવાસ કરતો કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવેલ. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયેલ છે.