પધ્ધર ગામે ચા ની હોટલ પાસે એક શખ્સ કેફી પીણું પીધેલી હાલતમાં પકડાયો

તા.12-6-2019

ગત 12 તારીખનાં ભુજ તાલુકાનાં પધ્ધર ગામે પોલીસ સ્ટેશન નજીક રોડ પાસે આવેલ ચા ની હોટલ પાસે નવીન વાલજી કોલી (ઉ.વ.37 રહે. ચકાર, ભુજ) નામનો શખ્સ વગર પાસ પરમિટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી પકડાઈ જઈ ગુનો કરેલ છે.જેના વિરુધ્ધ  પધ્ધર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાવાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *