જખૌ કોલીવાસ ગામના વિસ્તારમાં એક ઈસમ ગેરકાયદેસર વગર પાસ પરમિટે કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયો

તા.13-6-2019

ગત 13 તારીખનાં અબડાસા તાલુકાનાં જખૌ કોલીવાસ ગામના વિસ્તારમાં ભરત વેલજી કોલીએ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવેલ. જખૌ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *