અમદાવાદમાં ઓવરટેક જેવી નજીવી બાબતમાં ફાયરિંગ : ફાયરિંગ કરનારા શખ્સો નશામાં ધૂત હોવાનું અનુમાન

copy image

 અમદાવાદમાંથી ફરી એક વખત ફાયરિંગની ઘટના આવી સામે…

અમદાવાદના નારોલ વિસ્તારમાં લાંભા તળાવ નજીક બની છે આ ફાયરિંગની ઘટના…

આ વિસ્તારમાં ઓવરટેક જેવી નજીવી બાબતમાં દ્વિચક્રી વાહનચાલક પર સ્કોર્પિયો કાર ચાલકે કરી ફાયરિંગ…

વ્યક્તિને માથાના ભાગે ગોળી વાગતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો….

પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનારા શખ્સો નશામાં ધૂત હોવાનું સામે આવ્યું છે….