લક્ષ્મીનગરમાં એક શખ્સ દારૂની 48 બોટલ સાથે ઝડપાયો

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ.એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ વેલુભા ઝાલા, હેડ કોન્સ. દિગ્પાલસિંહ જાડેજા, મસરીભાઇ, ભાગ્યફેશભાઈ, નરેનભાઇ, કુલદીપસિંહ, મયુરસિંહ, હરપાલસિંહ, ભવિનભાઇ અને જયદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે મસરીભાઈ, ભાગ્યફેશભાઈ અને નરેનભાઇને નંબર વગરના એક્ટિવામાં મહેબુબ ઉર્ફે બેરો અલ્લારખાભાઇ અજમેરીને દારૂની રૂ.26,400 ની 48 બોટલ સાથે ઝડપી પાડી તપાસ કરી હતી.              

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *