ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી

કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

રિક્ટરસ્કેલ પર 3.7 ની તીવ્રતા નોંધાઈ

મધ્ય રાત્રે 2:28 મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો

કચ્છના અનેક વિસ્તારોમાં લોકોએ અનુભવ્યો આંચકો

ભૂકંપનો કેન્દ્ર બિંદુ ધોળાવીરા થી 32 કિલોમીટર દૂર કચ્છના રણમાં નોંધાયો