Skip to content
ભાવનગર શહેરના વોરા બજાર વિસ્તારમાં જુગાર રમાતો હોવાની ચોકકસ બાતમી આધારે ભાવનગર એલસીબી ટીમે કરાંચી ટેઇલરવાળા ખાંચામાં, પાશ્વ હોઝીરરીવાળાની દુકાન નજીક જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ભરત જીતેન્દ્રભાઈ ગોહિલ (રહે.આનંદનગર), સાગરપરી જનકપરી ગોસવામી (રહે.મિલેટ્રી સોસારટી), અબ્દુલ હુસેનભાઇ દસાડીરા (રહે.અજર ટોકીઝ પાસે), રવિ વૃજલાલ રાવ (રહે. કાળીરાબીડ), રાકેશ નટુભાઇ સોલંકી(રહે.મામાકોઠારોડ), ઇમરાન અહેમદહુસેન રાંધનપુરી (રહે.ખારગેટ), મજીદ ઉફે સાહીલ રહીમભાઇ જેઠવા (રહે. ભગાતળાવ)ને કુલ રૂ.28,400 ની મતા સાથે પકડી પાડી બધા સામે સી.ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુનોં નોંધાવ્યો હતો.