રાજસ્થાનના ઉદેપુર નેશનલ હાઇવે રોડ પર પીનવડા નજીક ધડાકાભેર સર્જાયો ગંભીર માર્ગ અકસ્માત

copy image

 રાજસ્થાનના ઉદેપુર નેશનલ હાઇવે રોડ પર પીનવડા નજીક ધડાકાભેર સર્જાયો ગંભીર માર્ગ અકસ્માત…. 

ઉદેપુર નેશનલ હાઇવે પર એકસાથે ચાર વાહનોની થઈ ટક્કર….

ભયાનક દુર્ઘટનામાં એક મહિલાનું થયું મોત…

એકસાથે ચારથી વધુ વાહનોના અચાનક અથડામણને કારણે સર્જાયો ગમખ્વાર અકસ્માત….