કચ્છમાં ટ્રેલરના કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું

copy image

copy image

છેલ્લા 24 કલાક માં 5 ટ્રેલરના અકસ્માત થયા

સુખપર, જખૌ, મથલ પાસે ટ્રેલરોએ સર્જ્યા અકસ્માત

નમકનું પરિવહન કરતા ટ્રેલરના કારણે કચ્છના માર્ગો પણ બની રહ્યા છે રક્તરંજિત

ઓવરલોડ પરિવહન, કેટલાક પરપ્રાંતીય ચાલકો નશાની હાલતમાં વાહન ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે

ટ્રેલરના મીઠાના પરિવહન કારણે કચ્છના માર્ગોની “દશા” બેઠી

હાજીપીર-દેશલપર,ભુજ-ખાવડા, કોટડા-બીટા, ભુજ-મુન્દ્રા, નખત્રાણા-ભુજ, અંજાર-ભુજ માર્ગ

ઉપરોક્ત તમામ માર્ગો પર નમકનું પરિવહન થાય છે અને આ નમકના ઓવરલોડ ટ્રેલરોના કારણે આ માર્ગો હાલત દયનિય થઈ છે

ખરાબ માર્ગો ના કારણે નમક રસ્તા પર ઢોળાય છે જેના કારણે માર્ગની આસપાસની ખેતીની જમીનને પણ માઠી અસર થઈ છે

જિલ્લા વહિવટી તંત્ર અને પોલિસ દ્વારા ઓવરલોડ વાહનો અને બેદરકાર ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો એ કરી માંગ