રાપર ના ત્રંબો રોડ ઉપર ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો..

ત્રણ વાહનો એકબીજા સાથે અથડાતા અનેક ઘાયલ..

ઘાયલો ને 108 મારફતે સરકારી હોસ્પિટલ ખસેડાયા..

દસ થી વધુ લોકોં ઘાયલ, બે ત્રણ ગંભીર રીતે ઘાયલ..

વહેલી પરોંઢે રાપર ત્રંબો રોડ ઉપર સર્જાયો અકસ્માત..