જેતપુરના રાજકોટ-જૂનાગઢ હાઈવે પર આવેલી કેનાલ નજીક ખુલ્લા મેદાનમાંથી લાશ મળી આવી

જેતપુરના રાજકોટ-જૂનાગઢ હાઈવે પર આવેલી કેનાલ આગળના ખુલ્લા મેદાનમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી
જેતપુરના રાજકોટ-જૂનાગઢ હાઈવે પર આવેલી કેનાલ નજીકના ખુલ્લા મેદાનમાંથી મૃતદેહ મળી આવ્યો
હાઈવે પરના ખુલ્લા મેદાનમાં લાશ પડી હોવાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
ઉદ્યોગ નગર પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી
લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથધરી
રીપોર્ટર
ઈન્દ્રજીત સિંહ ભાટી જેતપુર