સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા : યુવાનની હત્યા કરેલ લાશ મળી આવતા ચકચાર

image-105

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગુજરાત રાજ્યના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં રિબડા GIDCમાં પરપ્રાંતીય યુવાનની હત્યા કરી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે વધુમાં માહિતી પ્રાપ્ત થઈ રહી છે, હતભાગી યુવાનના માથા ભાગે બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરીને ફેંકી દેવાયેલી સ્થિતિમાં લાશ મળી આવેલ હતી. ઉપરાંત પગમાં સાથળના ભાગે છરીના ઘા પણ મળી આવેલ છે. હતભાગી એક માસ પૂર્વે સુરત આવેલ હોવાની વિગતો પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવી છે.  આ મામલે પોલીસે છાનબીન શરૂ કરી દીધી છે.