દમણમાં બે પેકેજિંગ કંપનીમાં ભીષણ 

copy image

copy image

 દમણમાં બે પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠવાના અહેવાલ આવ્યા સામે…

 દમણના ઔદ્યોગિક વિસ્તાર ડાભેલમાં બે પેકેજિંગ કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળતા ધોડદામ મચી…

 ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી છવાયા….

આગની ગંભીરતાને જોતા દમણ સહિત આસપાસના વિસ્તારોમાંથી કુલ 18 જેટલા ફાયર ટેન્ડરો અને પાણીના ટેન્કરો મંગાવી કામગીરી હાથ ધરવામાં આવી…..

કેમિકલ અને પ્લાસ્ટિકના કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો….