હબાય ગામના બસ સ્ટેશન સામેથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પધ્ધર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.જે.ક્રિશ્ચયન સાહેબ ઈન્ચાર્જ ભુજ વિભાગ ભુજ નાઓએ જીલ્લામાં દારૂ -જુગાર પ્રવતિ નેશનાબુદ કરવા સુચના આપેલ હોઇ
જે અન્વયે પો.ઇન્સ એ.જી. પરમાર સાહેબ પધ્ધર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન તેમજ સુચના અનવ્યે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેટ્રોલીગમા હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઈ.મહેન્દ્રસિંહ જાડેજા તથા એ.એસ.આઈ. મહિપાલસિંહ જાડેજા નાઓને સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે, હબાય ગામના બસ સ્ટેશન સામે ચાય ની કેબીનની પાછળ બાવળોની ઝાડીઓમાં અમુક ઇસમો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહેલ છે તેવી સચોટ અને ભરોષાલાયક બાતમી હકિકત મળેલ હોય જેથી તુરંત જ વર્ક આઉટ કરી સદર જગ્યાથી આરોપી તેમજ મુદામાલ પકડી નીચેની વિગતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) નિતીન ધનજી કેરાસીયા ઉ.વ.૨૯ રહે.હબાય તા.ભુજ મો.નં.૯૭૨૪૪-૨૬૩૮૬
(ર) વાલજી ભચુ કેરાસીયા ઉ.વ. ૪૨ રહે. હબાય તા.ભુજ
(૩) પ્રવિણ દેવરાજ ડાંગર ઉ.વ.૩૧ રહે. હબાય તા.ભુજ મો.નં. ૯૭૨૪૪- ૨૨૮૫૯
(૪) હિતેશગીરી શ્યામગીરી ગોસ્વામી, ઉ.વ. ૩૪ રહે. હબાય તા.ભુજ મો.નં. ૯૭૧૨૭-૫૬૨૫૦
(૫) વિજય દામજી ડાંગર ઉ.વ. ૩૧ રહે. હબાય તા.ભુજ મો.નં. ૭૯૮૪૫ ૩૬૨૨૯
કબ્જે કરેલ મુદામાલ :-
(૧) રોકડા રૂપીયા -કિ.રૂ. ૧૦,૬૫૦/- 1-
(૨) ગંજીપાના નંગ-૫૨, કિં.રૂા. ૦૦/-
(૩) મોબાઈલ ફોન નંગ-૦૪ કિ.રૂા.૨૦,૦00/-
એમ કુલ કિ. રૂ. કિ.રૂ- ૩૦.૬૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો. ઇન્સ એ.જી.પરમાર સાહેબ તથા એ.એસ.આઇ મહેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલસિંહ જાડેજા તથા શિવરાજસિંહ રાણા તથા પો.હેઙકોન્સ. ભાર્ગવાભાઇ ચૌધરી નાઓ જોડાયેલ હતા.