“નલ સે જલ” વાતો માત્ર : પાટનગર ગાંધીનગર દૂષિત પાણીને કારણે આવ્યું ટાઈફોઈડની ચપેટમાં

copy image

copy image

પાટનગર ગાંધીનગર દૂષિત પાણીને કારણે આવ્યું ટાઈફોઈડની ચપેટમાં….

નલ સે જલ યોજના થકી ઘર ઘર સુધી શુધ્ધ પાણી પહોચાડવાની વાતો માત્ર છે….

ગુજરાતમાં માત્ર 47 ટકા ઘરોમાં નળ દ્વારા પીવાલાયક પાણી પહોંચી રહ્યું છે…..

 ગુજરાતમાં પીવાલાયક શુધ્ધ પાણીની સ્થિતીના કઈક આવા હાલ છે….

ગાંધીનગરમાં 31.9 ટકા અને મેટ્રો સિટી અમદાવાદમાં 46.1 ટકા ઘરોમાં જ પીવાલાયક પાણી પહોંચે છે…..