કચ્છમાં કાતિલ ઠંડીના કારણે દિવસે પણ લોકો તાપણા કરવા મજબૂર

નલિયામાં આજે 4.8 ડિગ્રી તાપમાન નોંધાયું

દિવસે પણ નલિયામાં કાતિલ ઠંડીનો અનુભવ

નલિયામાં આજે સિઝનનું સૌથી ઠંડો દિવસ નોંધાયો